લોહિયાળ તિરંગો
શમાવા ગયો હતો એ વીર એક દંગો.
આજે, એક શૂરવીરના લપતાયા છે એમાં અંગો
અરે રે, લોહી ગગરતો થયો છે આપણો તિરંગો.
આં પહેલાં તો જીતીને આવ્યો હતો એ અનેક જંગો
હોળી રમ્યો હતો એ; હતા જેમાં લોહી ના રંગો
હું તો વાત કરું છું એકની; પણ છે એવા અનેકઓ;
પરિવારના ફિકા પડી ગયાં અરમાન, બધા ઉમંગો
વહી ગયા એની સાથે, એની વિધવાના ઉમંગો
હું તો વાત કરું છું એકની; પણ છે એવા અનેકઓ
શું મળે છે આં દુનિયાને જીતી આવા લોહિયાળ જંગઓ l
અંતરનાં ઊંડાણ થી વિચારી જોજો
Armin Dutia Motashaw