*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2⃣4⃣0⃣1⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
આપણે પરફેક્ટ થવાની પ્રેક્ટિસ કરતા રહીએ છીએ, પણ રિલેક્સ રહેવાની રિધમને સમજતા જ નથી. આપણી અંદર પણ એવું ઘણું બધું જીવતું હોય છે જેને ઝંખના જાગતી રહે છે, એને પંપાળતા રહો તો જિંદગીથી ક્યારેય કંટાળશો નહીં!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*