તમારાં ઘરની વહુ એક લક્ષ્મી રૂપે ઘરમાં આવી હોય છે, તો એને કંપનીનાં એમપ્લોયરની માફક રોજ-રોજ એક પરીક્ષા આપી સાબિત કરવાનું કે એ તમારાં ઘરને લાયક છે કે નહીં....!? 
લગ્નસંબંધ એ કોઈ શાસ્ત્ર નથી, પ્રેમનાં પ્રકરણો નથી, સ્નેહનાં પાઠ નથી,લાગણીનાં કાયદા નથી, ને ઉમળકાનાં નિયમો નથી...! 
લગ્નસંબંધ તો સાત્વિક હદયની સંવેદનાઓથી જ જીવંત રહે છે...!❤️