*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2⃣3⃣0⃣1⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કોઈ તમારી સાથે ખરાબ, અયોગ્ય કે બેહૂદું કરે ત્યારે તમે એટલું જ નક્કી કરજો કે હું એના જેવું નહીં કરું, કારણ કે મારે એના જેવું નથી થવું. મારે મારા જેવા જ રહેવું છે
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*