🍻🥃દારૂ નો ઘડિયો🥃🍻
----------------------------------------------
દારૂ એકા દારૂ - પાર્ટી કરો ચાલુ🤣
દારૂ દુ ગ્લાસ - મજા આવશે ખાસ✌
દારૂ તરી વાઇન - ટેસ્ટ એકદમ ફાઈન🥰
દારૂ ચોકા બિયર - ભરજો ગ્લાસ ડીયર🤟
દારૂ પંચા બ્રાંડી - ખાજો પનીર હાંડી🤩
દારૂ છક્કે રમ - ભૂલજો બધાય ગમ🤣
દારૂ સતા વિસ્કી - કોકટેલ છે રિસ્કી😅
દારૂ અઠ્ઠા બેવડા - લાવો વેફર ચેવડા🤪
દારૂ નવા જિન - સૂઈ જાવ દારૂ પિન😆
દારૂ દસા રોનો - હવે વારો કોનો ?😝😂
Market માં નવું છે share કરો ફટાફટ
😂🤣😂🤣😂🤣😂🤣😂