*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2⃣2⃣0⃣1⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગીને નજીક બોલાવી એને પંપાળો , અરે આરામ માટે પણ કારણ શોધો,નહીંતર આરામનો પણ થાક લાગશે. જિંદગીની નજીક જાવ, જિંદગી તમારી રાહ જુએ છે. કંઈક એવું કરો જેનાથી થોડીક ક્ષણો એવું ફીલ થાય કે બસ મજા આવી.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*