લઘુરચના વિજેતાઓ ..💐💐
1⃣🥇પ્રથમ નંબર
👉
📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
ઝાલર
*****
ગોધૂલી ટાણે,
સંધ્યાની લાલાશે,
મંદિરમાં વાગતી,
ઝાલરના રણકે,
ઝાલ્યો છે તારો હાથ,
જીવનભર આપીશ સાથ.
વિભૂતિ દેશાઈ ઘાસવાલા.
બિલીમોરા.
તારીખ-21-1-2020.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
સુંદર સવારમાં મંદિરમાં ઝાલર નો ધ્વનિ સંભળાય ચંચળ સર્વ ના મન ધ્યાનસ્થ બને.ભક્તિમય વાતાવરણ સર્જાય.આપ સૌ સાહિત્યકારો એ ઉત્તમ રચના લેખન કર્યું .વિષય ને યોગ્ય ન્યાય આપ્યો છે.મારા વિચારો અનુસાર ક્રમાંક આપવા પ્રયાસ કર્યો છે .ભૂલ હોય તો ક્ષમા ચહુ છું.આપ સૌ આમ જ લખતા રહો અને સહકાર આપતા. રહો એવી અપેક્ષા છે🙏🙏