*પિસ્તાલીસ કે પચાસ વટાવી ચુકેલા બહેનો અને ભાઈઓ*.....
૧:- ખોરાક ઘટાડો...હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ, સુઘડ અને ફેશનેબલ રહો ...💕
૨:- જરુરીયાત ઘટાડો...વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .💕
૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .💕
૪: સતત અપડેટ રહો...પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતા જ ગંધાવા લાગે.💕
૫: ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો.💕
૬:-દેવ દર્શન સવારે કરવાનુ જ રાખો અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો. નાનુ મોટુ દાન કયાઁ કરો.યાત્રા, પ્રવાસ કરતા રહો💕
૭:- જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય કરતા રહો.💕
૮:- પતિ પત્ની એક બીજામા વિશ્વાસ રાખી હરપળને સાથે માણતા શીખો... 💕
તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ કૃપા છે.💝
*પાછલી જિંદગી એ તો બોનસ છે.*
*શોખ અને વટથી માણો.*
*ઢસરડા કરીને નહી*
*જીઓ જિંદગી શાનસે*