Gujarati Quote in Motivational by Vibhuti Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏻🌹શ્રી ગણેશાય:નમ્🌹🙏🏻
""""""""""""""""""""""""""""""""
*સાહિત્ય*સંગ્રહ (સ્પર્ધા)*

તા- *17 / 1/2020* નું પરિણામ..

*****************************

વિષય: - રહીશ

નિર્ણાયક: - ગીતા એમ ખૂંટી

*****************************
*આજના

*શોર્ટ એન્ડ સ્વીટ વિજેતા..💐*

1⃣ *પ્રથમ નંબર* : -

👉🏻વિભૂતિ દેસાઈ ઘાસવાલા

📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
આજનો શબ્દ- રહીશ

ભરવી છે ઉડાન આભમાં
બેડી પહેરાવી ફરજોની
છતાં આશ તો છે ઉડવાની
કરીશ હું મનોબળ મક્કમ
રહીશ નિર્ણયમાં અડગ
કરીશ હું પ્રયત્ન અથાગ
ઉડીશ ફરજોની સાથેજ
સફળતા મેળવીને જ રહીશ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ-17-1-2020

*ગ્રુપ પ્રત્યે મારો પ્રતિભાવ..🙏🏻

સહિયારા સાથ થી જ મહેકસે આ શબ્દો નો બાગ
બધીજ રચનાઓ ખૂબ સરસ હતી ને બધીજ અમૂલ્ય.આમ જ લખતાં રહો ને આપણા ગ્રુપ ને એક નવા મુકામ પર આપ સૌ પહોંચાડશો એવી ભાવના રાખું છું આભાર

Gujarati Motivational by Vibhuti Desai : 111325617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now