Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🌹શ્રી ગણેશાય નમઃ🌹🙏

*************************
સાહિત્ય સંગ્રહ સ્પર્ધા

તા-10/01/2020

*************************

વિષય :ઘુઘરી
નિર્ણાયક :ભુષિતભાઈ શુકલ

*************************

આજના વિજેતાઓ.💐💐





લઘુ રચના વિજેતાઓ.

1⃣પ્રથમ નંબર

👉📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
આજનો શબ્દ ઘુઘરી

કાલ સુધી હતું મકાન,
આજ પગલાં થયાં આપના.
ઘુઘરી નાં રણકે,
બંગડી નાં ખણકે,
વદન પર હાસ્યથી,
મીઠાં આવકારે,
આવકારતા સહુને,
મકાન બન્યું ઘર.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.
તારીખ-૧૦-૧-૨૦૨૦

Gujarati Microfiction by Vibhuti Desai : 111322456
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now