શબ્દ શણગાર પ્રતિયોગિતામાં મારી કૃતિ ને. ચતુર્થ ક્રમાંક મળ્યો છે.
10 જાન્યુઆરી
તકલીફ
*વિજેતા ક્રમાંક 4⃣*
😓😓😓😓😓😓😓😓😓😓😓
આગમન થયું તારું,
જીવન બન્યું મધુરું.
હાસ્ય મધુર તારું,
દર્દ ભુલાવે અમારું.
ભાંખોડિયા ભરતાં ભરતાં,
હસતાં હસતાં થયો ઉભો.
પા-પા પગલી ભરતો,
હાથ માવતરનો ઝાલી.
ખિલખિલાટ હાસ્ય તારું,
તકલીફ ભુલાવે અમ સહુની.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.