Gujarati Quote in Poem by Jainish Dudhat JD

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન છે તો, ઉતાર અને ચડાવ તો આવ્યા જ કરશે,
ચડતો રહીશ, પડતો રહીશ, પણ છતાં હું હસતો રહીશ.

સમય આવ્યે મારા પોતાના અને નજીકના જ ઘા કરશે,
જખ્મોને અવગણી ને પણ હું સદાય હસતો રહીશ.

અને હા ભલે તમે ના જોઈ શકો મારા મુખ પર આ હાસ્ય,
પણ ભીતરથી હું સદાય હસતો જ રહીશ....


@JD

Gujarati Poem by Jainish Dudhat JD : 111320808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now