Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જાહેર ચેતાવણી*
*તા.14/01/2020*

*આજથી છ દિવસ પછી ઉતરાણ છે ..20 દિવસ સુધી કોઈ બાળકો ને આગળ બાઈક પર ના બેસાડે અને ગાડી ધીરે થી ચલાવવી જેથી પતંગની દોરીથી બચી ને સાવધાન રહીયે*
*ગાડી મા આગળ ના ભાગે ગાર્ડ લગાડો અથવા ગળાના ભાગે ગરમ મફલર અથવા ..રુમાલ બાંધવા જેથી કરીને દોરી ગળાને કાપી ના શકે આપણા સગા સંબધી ને પણ આ મેસેજ મોકલો*

Gujarati News by બાબા સત્સંગી : 111320633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now