*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0⃣8⃣0⃣1⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
સફળતા પાછળ દોડવામાં તમારી સંવેદના સુકાઈ ન જાય અને તમારા સંબંધો મૂરઝાઈ ન જાય એની તકેદારી રાખજો. એકલા પડી જઈએ પછી તમામ સફળતાઓ નિરર્થક લાગતી હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*