હસતા ચહેરા પાછળ ના આંસુઓ કયા કોઈએ જોયા છે
વાંચી તો બધા લે છે પણ શબ્દો કયા કોઈએ સમજ્યા છે
જોડે રહીને દિલ ના અંતર કયા કોઈએ માપ્યા છે
હું છું તારા સાથે એવું કહી ને ના જાને કેટલા એ સાથ છોડ્યા છે
ને ભરોસો કરી એ બધા પર મે ના જાને મારા કેટલાય સપના તોડ્યા છે
પ્રેમ ના આ દરીયા માં ડુબી કેટલાય દર્દો સહ્યા છે
આ હસતા ચહેરા પાછળ ના આંસુઓ કયા કોઈએ જોયા છે