*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0⃣3⃣0⃣1⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક વિચારને પૂરતો સમય આપો પણ એ સમય લંબાઈ જવો ન જોઈએ. નક્કી કરી લો અને તમારા નિર્ણયને વળગી રહો અને તમારા નિર્ણય પર શ્રદ્ધા રાખો. નિર્ણય લઈને એને સાર્થક કરવા અને સાચો પાડવામાં લાગી જાવ. યુ આર ધ બેસ્ટ જજ.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*