હજારો વરસોમાં આ શુભયોગ બને છે જરુર લાભ લેજો..!
આજ રાતે ૩ વાગે અગાશીમાં ચંદ્રમાની રોશનીમાં ૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરશો તો પુષ્કળ ધન મળશે તમને..!
અને જો એ પાણીમાં ૫ કીલો બરફ એડ કરીને સ્નાન કરશો તો સાત પેઢી સુધી નહીં ખુટે એટલુ ધન પ્રાપ્ત થશે..!
મારી તો તબિયત ઠીક નથી એટલે, પણ તમે ચુકતા નહીં..! 🤣