*🌹શબ્દ શણગાર ગ્રુપ 🌹*
*ગ્રુપ વર્ષ - ૨*
*ગ્રુપ દિવસ - ૬૪૭*
*મુખપત્ર પુષ્પ ૧૨*
*પાંદડી - ૩૬૫*
*૩૧. ડિસેમ્બર . ૨૦૧૯*
*મંગળવાર*
*પ્રતિયોગીતાનો શબ્દ* *છેલ્લો દિવસ*
*પ્રતિયોગિતા પરિણામ*31 ડિસેમ્બર પ્રતિયોગિતા શબ્દ.
છેલ્લો દિવસ
*વિજેતા ક્રમાંક 3⃣*
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
મિત્રો,
આજે ૨૦૧૯ નો છેલ્લો દિવસ.વર્ષ દરમ્યાન નાં લાગણી, પ્રેમ, દુઃખ, સંઘર્ષ નું સરવૈયું કાઢવામાં દિવસ ન બગાડતાં, આવતીકાલ નો નવા વર્ષ૨૦૨૦ નો સૂર્યોદય પહેલું કિરણ રેલાવે તેને આવકારવા સજ્જ થઈએ.વર્ષનાં છેલ્લા દિવસની વિદાય સાથે જ આપણે આપણી ભૂલ, સંઘર્ષ, લાગણી સાથે થયેલ છેડછાડ વગેરે ને પણ વિદાય આપીએ.નવા વર્ષ ને આવકારીએ.
સૌને ૨૦૨૦ નાં વર્ષ ની શુભેચ્છા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા