Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ્યો ગયો ?
આવજો કહેવા પણ ન રોકાયો.
પલકારામાં તો તું અળગો થયો.
હવે શું?
શ્વાસ છે ત્યાં સુધી જીવીશ.
એમ તારા જવાથી જીંદગી નો અંત અણાય ?
એક વાતની ખુશી છે,
તું ગયો પણ તારો જોડીદાર મોકલ્યો.
તારા જોડીદાર નું દિલથી સ્વાગત છે.

" WELCOME 2020".

વિભૂતિ દેસાઈ ઘાસવાલા, બિલિમોરા.

Happy new year 2 all my lovely friends.

Gujarati Microfiction by Vibhuti Desai : 111316453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now