🎉🎊💐🎻🌹🎉
"૧૯" આવીને બેઠું મારી પાસ 💑
કોઈ ભૂલ હોય તો કરજો માફ 🙏🏻
આવે છે "૨૦" થોડા દિનમાં
રાખજો દિલને ચોખ્ખું ને સાફ 💓
યાદગાર પળો મૂકી જાઉં છું 🧚🏼♀
યાદોમાં હું સમાઈ જાઉં છું 📥
ક્યારેક પલટાવજો કેલેન્ડર 🗓
એક પાનું મૂકી જાઉં છું 🗒
મજા આવી તમારી સાથે 😃
ખાસ કરીને મિત્રો સાથે 👭
પાછા ગોઠવજો મળવાનું ✊🏽
૨૦૨૦ ને કહી જાઉં છું 👐🏼
૧૨ મહિનાઓ ક્યાં વીતી ગયા 😳
કેટલાના દિલ જીતી ગયા ❤
હસતું મુખડું ને મોજમસ્તી 😃
તમારા થી અમે શીખી ગયા....
!🎉🌹🎊🎻😚