મિત્રો,
આજે ૨૦૧૯ નો છેલ્લો દિવસ.વર્ષ દરમ્યાન નાં લાગણી, પ્રેમ, દુઃખ, સંઘર્ષ નું સરવૈયું કાઢવામાં દિવસ ન બગાડતાં, આવતીકાલ નો નવા વર્ષ૨૦૨૦ નો સૂર્યોદય પહેલું કિરણ રેલાવે તેને આવકારવા સજ્જ થઈએ.વર્ષનાં છેલ્લા દિવસની વિદાય સાથે જ આપણે આપણી ભૂલ, સંઘર્ષ, લાગણી સાથે થયેલ છેડછાડ વગેરે ને પણ વિદાય આપીએ.નવા વર્ષ ને આવકારીએ.
સૌને ૨૦૨૦ નાં વર્ષ ની શુભેચ્છા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા