મિત્રો સાથે દારૂ પીધો
ઘણીબધી ઇલાયચી ખાઇ કોગળા કરી ઘેર ગયો
બેડરૂમમાં પલંગ પર ઓશીકા ઉપર પીઠ ટેકવી.
તો એણે તીરછી શરારતી નજર થી જોઇ હાસ્ય કરી પુછયું... "દારૂ પીને આવ્યા છો ને ?"
મેં કહ્યું..હા પણ તને કેમ ખબર પડી ?
.
.
તેણે મારા ગાલે હળવી ટપલી મારી કહ્યું... "તમારો ફ્લેટ ઉપર છે"😜😄