વાંસળી છોડી કૃષ્ણ એ ..કારણ રાધા નામનું સંગીત જ ભૂલવાનું હતું ...ને કૃષ્ણ ને એ એક જ સંગીત પ્રિય હતું ..!!આમ તો કૃષ્ણ પણ ઈશ્વર થઈ ને આજ ના પ્રેમી પ્રેમિકા ઓ જેવા mood swings વાળા જ હતા હાં...ને છતાંય આખી જિંદગી કેટલીય જ્વલિત વેદના ઓ ને શમિત કર્યા વિના જ આખી જિંદગી સ્મિત સાથે જીવી ગયા તો આજ તો શીખ છે વ્હાલું ના મળે તો જે મળે એમાં એના ભાગ નું વ્હાલ ઉમેરી જીંદગી ના પ્રવાસ ને અદભુત બનાવવો જોઈએ..બાકી તો જિંદગી આખી વેદના સંવેદના ઓ ની સરખામણી માં જ જતી રે....તેથી જ જ્યાં જેવી રીતે ઈશ્વર ઉભા રાખે છે બસ એમ જ એ રસ્તો પાર કરવા લાગી જવું જોઈએ.
-Hina modha.