FOR YOU ONLY❤️❤️
POST ની શરૂઆત FOR YOU ONLY ❤️❤️ થી શા માટે?
આ બધુ લખું છું તે ફક્ત તમરાથી અને તમારા માટે જ છે
POST નો અંત તું અને હું થી શા માટે?
જિંદગીમાં ફક્ત આપણે બે ની જ અનુભૂતિ
તેમાં પણ પહેલા FIRST (તું ) અને પછી જ હું
FOR YOU ONLY ❤️❤️ તથા તું અને હું વચ્ચે જે છે તે આપણો પ્રેમ છે આ મારી સમજણ અને જીવન છે
❤️❤️ તું અને હું