એક વ્યક્તિએ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ ભાષા બોલતો પોપટ જોયો
અંગ્રેજી,હિંદી અને ગુજરાતી
તેણે ત્રણેય ભાષાને ટેસ્ટ કરવા માટે પૂછ્યું -
વ્યક્તિ- હુ આર યુ?
પોપટઃ આઇ એમ પેરોટ
વ્યક્તિ - તુમ કોન હો?
પોપટઃ મૈં તોતા હું
વ્યક્તિ- તુ કોણ છે?
પોપટઃ તારા બાપનો જમાઇ
એક જ વાત કેટલી વાર પૂછે છે
😝😝😝😝