હિન્દુસ્તાન માટે એક ઐતિહાસિક દિવસ
૨૫ ડીસેમ્બર,ઈ.સ. ૧૭૦૪ જોરાવરસિંહ – ફતેસિંહ બલિદાન દિન
ગુરુ ગોવિંદસિંહના આ બંને પુત્રોને બાલ્યાવસ્થામાં સરહિંદના કિલ્લામાં જીવતા ચણ્યા. અંતિમ ક્ષણ સુધી તેમણે ઇસ્લામ ધર્મ કબુલ ન કર્યો. તેમના તે અંતિમ ક્ષણનો એક હૃદય સ્પર્શી સંવાદ અને તે મહાપુરુષોને સમર્પિત એક કવિતા...
જયારે ફતેસિંહ અને જોરાવરસિંહ ને જીવતા ચણવામાં આવી રહ્યા હતા ત્યારે મોટો ભાઈ રડતો હતો. ત્યારે નાનો ભાઈ બોલ્યો, “અરે તું રડે છે?, મરવાથી ડરી રહ્યો છે શું ?”,
ત્યારે મોટા ભાઈ એ જવાબ આપ્યો, “ના ભાઈ! હું તો એટલા માટે રડુ છું, કે તું મારા થી ૨ વર્ષ નાનો છે, તુ મારા થી ૨ વર્ષ પછી આ દુનિયા માં આવ્યો, અને તને શહીદ થવાનો અવસર મારાથી જલ્દી મળી રહ્યો છે !!”
કહી પર્વત ઝુકે ભી હૈ, કહી નદિયા રુકે ભી હૈ
નહીં ઝૂકતી જવાની હૈ, નહિ રુકતી રવાની હૈ,
ગુરુ ગોવિંદ કે બચ્ચે, ઉમ્ર મેં થે અગર કચ્ચે,
મગર થે સિંહ કે બચ્ચે, ધર્મ ઈમાન કે સચ્ચે,
ગરજ કર બોલ ઉઠે થે યોં, સિંહ મુખ ખોલ ઉઠે થે યોં,
નહિ હમ ઝુક નહિ સકતે,
નહિ હમ રુક નહિ સકતે,
હંમે નિજ દેશ પ્યારા હૈ,
પિતા દશમેશ પ્યારા હૈ,
હમારે પંથ કિ જય હો,
શ્રી ગુરુ ગ્રંથ કિ જય હો!
જોરાવર જોર સે બોલા,
ફતેસિંહ શોર સે બોલા,
રખો ઈંટ ભરો ગારે,
ચૂનો દીવાર હત્યારે,
હમારી લાશ બોલેગી,
નિક્તી સાંસ બોલેંગી
યહી દીવાર બોલેગી,
હજારો બાર બોલેગી,
હમારે દેશ કિ જય હો!
શ્રી ગુરુગ્રંથ કિ જય હો.!
જય માતૃભુમિ