તમે ઘણું બધું છુપાવ્યું તમારા વિશે...
અમે ઘણું બધું કહી દીધું અમારા વિશે...
છતાં અમને ખોટું નથી લાગ્યું...
પણ તમને ખૂબ સારું લાગ્યું...
કેમ કે અમે કર્યો છે તમને પ્રેમ...
અને તમે કર્યો નથી અમને પ્રેમ...
જો થાય અહેસાસ અમારા પ્રેમ નો...
ભૂલી જશો અર્થ તમે બીજા પ્રેમ નો...