કોઈના પર ગુસ્સો આવે તો થોડો બ્રેક લો.
---------------------------
જો એ વ્યક્તિ તમારાથી નાની હોય તો
1 થી 10 ગણો પછી બોલો...
જો એ વ્યક્તિ તમારા જેટલી જ હોય તો
1 થી 30 ગણો પછી બોલો...
જો એ વ્યક્તિ તમારાથી મોટી હોય તો
1 થી 50 ગણો પછી બોલો...
જો એ વ્યક્તિ તમારા " પત્ની " હોય તો
ગણતરી ચાલું જ રાખો.
બોલવાની હિંમત ના કરતા...
જો એ વ્યક્તિ તમારા " પતિ " હોય તો
સીધો એટેક કરો..
ગણતરી ગઈ તેલ લેવા...
😉😄😝😜😂😂😆