Gujarati Quote in Shayri by Maitri Barbhaiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ફેર પડે છે એ રેતીને જેના પર પડે છે લોકોના પગલાં,
શું ફેર પડે છે એ રેતીને જે પવનની સાથે જ ઉડતી જાય છે આકાશમાં,
શું ફેર પડે છે એ રેતીને જે ક્યારેક ભીંજાઈને પણ થોડા સમય માટે બીજાના પગલાંઓનુ અસ્તિત્વ સાચવી રાખે છે!!

Gujarati Shayri by Maitri Barbhaiya : 111310916
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now