🌹આજ નું શબ્દ પુષ્પ🌹
..........હાર-જીત, ગુમાવવું-મેળવવું, સુખ-દુ:ખ, આ બધામાં મનને વિચલિત ન કરો જો જીવન સુખ શાંતિથી જ ભરેલું હોત તો માણસ જન્મ લેવા સમયે રોતો ન હોત, જન્મ સમયે રોવું અને મરીને રોવડાવવા આ બંન્નેની વચ્ચે સંઘર્ષ ભરેલા સમયને જીંદગી કહે છે.
ज़िन्दगी एक सफ़र है, आराम से चलते रहो
उतार-चढ़ाव तो आते रहेंगे बस गियर बदलते रहो
सफ़र का मज़ा लेना हो तो साथ में सामान कम रखिए और
ज़िंदगी का मज़ा लेना हैं तो दिलमें अरमान कम रखिए
Good morning
Jay shree krishna🙏🏻💐