-: કોઈ ખાસ :-
"વર્ષોથી તું હતી પારકી કેમ મળતા સાથે તને પોતાની બનાવી
દીધી...
હંમેશા તને હસતાં જોવી મારે, કેમ કરી તને પળવારમાં આમ રડાવી દીધી...
હસતો ચહેરો મારે જોવો હંમેશા એજ અધૂરી આશ લગાવી લીધી...
વિચારી આજ તારો હાસ્યનો ખિલખિલાટ કાનને આ વાત સંભળાવી દીધી ...
કોઈ નો 'તો હું આજ સુધી તારો પણ તેમ છતાં તે, દિલમાં ખાસ દોસ્ત તરીકે મારી છાપ ઉતારી લીધી ...
સાચે બહુ ખાસ હતી તું, કેમ આમ લાગણીઓ ને મારી પોતાને દુર હટાવી લીધી...
હંમેશા તને હસતાં જોવી મારે, કેમ કરી તને પળવારમાં આમ રડાવી દીધી...
D.K......