રોજ કંઈક ને કંઈક લખુ એ નવિન લાગે છે
ગમે તેવુ હોવા છતાં પણ રંગીન લાગે છે
દુનિયા તો રોજ અવનવુ કઠીન કહે છે
ગમે તેવુ હોવા છતાં પણ રંગીન લાગે છે
સંસાર તો રોજ અવનવા સપના જોવે છે
મારુ તો સપનુ પણ જમીન પર લાગે છે
આગળ ને પાછળ નુ વિચારીને શુ કરશો
એનુ વિચારો જે આજે ગમગીન લાગે છે
? Dhananjay Gadhavi