"મારુ નથી છતાં હું મારું કહી રહ્યો છું,
બીજા નું ભાથું હું મારા જીવન માં ઉતારી રહ્યો છું,
જિંદગી આ એકજ! છે છતાં હું વિસામો લઈ બેઠો છું,
આવે છે દર્દ હરોજબરોજ ના, એમને હું મોટા કરી રહ્યો છું,
ક્યાં સુધી હું લાડુ આ જિંદગી ની હસી ની પળ લાવવા માટે.
પળ એ આવે છે, છતાં હું વિશ્રાવી રહ્યો છું,
એ કલમ-ખત ના સથવારે હું સુ:ખ-દુઃખ લખી રહ્યો છું,
કાલે હું ના પણ રાહુ એ માટે આજ ને હું જીવી રહ્યો છું,
લોકો ખોવાયા છે, તેની પેઠી ના માટે.
હું તો મારું આત્યંર ની હસી ને ખોજી રહ્યો છું,
કહે છે 'વિન્સ' ગુરુ ના સથવારે જિંદગી ને,
તું રહે તો પણ ઠીક-તું ના રહે તો પણ ઠીક.
આજ ને જીવી લીધી છે, કાલ ની હવે કોઈ ડર નથી.
કાલ ની હોવે કોઈ ડર નથી."
*વિન્સ.એલ.બી.ધામેલીયા*