ક્યારેક જિંદગીની ફિલોસોફી નક્કી કરવામાં કે ઘડવામાં જ જિંદગી પૂરી થઈ જતી હોય છે . તો ક્યારેક આપણે આપણું જીવન શી રીતે ગોઠવવુ તે લોકોના અભિપ્રાય પ્રમાણે કે સમાજ ને ધ્યાનમાં રાખીને નક્કી કરીએ છીએ . આ બંને અભિગમો છેવટે તો માણસને જીવનના સાચા આનંદથી (વિમુખ) દૂર રાખે છે..