કોલકાતાની પોતાની એક અલગ ભાષા, એક અલગ સમજ, અને એક અલગ વ્યવહાર હોય છે !
બિન્દાસ , કોઈની પરવા ન કરવાનો Attitude... કોઈને અભિમાની લાગે એટલી હદે દૂર રહેવાનો અભિગમ ,અને છતાં જ્યાં મન મેળ થઈ જાય ત્યાં જાન કુરબાન કરવાની ભાવના , આ બધી ખૂબી એક જન્મજાત કલકત્તી માણસમાં તમને જરૂર દેખાશે !!
Arts, sports, politics, સમાજના દરેક ક્ષેત્રમાં બાહોશી ધરાવનાર માણસ
કોલકાતામાં ઉભરાતા હોય છે...
કોલકાતાની એટલે જ ભારતના કલ્ચર કેપીટલ તરીકે ગણના થાય છે....
કોલકાતા એ આજ સુધી 6 નોબેલ
Prize winners આપ્યા છે.
1) SIR RONALD ROSS
2)RABIDRANATH TAGORE
3)C.V. RAMAN
4)MOTHER TERESA
5)AMRTYA SEN
6)ABHIJIT BANERJEE
હરસુખ રાયવડેરા