પ્રેમ એટલે પામવું નહિ પણ આપવાનું નામ છે.
જો કોઈ ને પ્રેમ આપશો તો સામે પ્રેમ મળશે.
જો કોઈ ને નફરત કરશો તો સામે નફરત જ મળશે.
નફરત કરીને પ્રેમ ની અપેક્ષા ન કરી શકાય.
જો કોઈ ને નફરત કરવી જ હોય તો,
તમારી અંદર રહેલા ખરાબ વિચારો ને કરો.
જો વિચાર સારાં હશે તો પ્રેમ તેની જાતે તેનું સ્થાન લઈ લેશે.
રાધે ક્રિષ્ના