In every person there is RAM and RAWANA.. Dashera is the festival to revive RAM within.
અહંકાર રુપી રાવણને - સરળતા, સાદગી અને સંયમ રુપી રામ વડે જીતી શકાય.. ભલે રાવણની જેમ આપણે શક્તિશાળી, બુદ્ધિશાળી અને પરાક્રમી હોઇએ પણ અભિમાન હોય તો પતન નિશ્ચિત છે.
Best Wishes of Dashera.
Priten & Family