મારી શાળામાં બાળકોની શિસ્ત જાળવવા માટે મે ગાંધી વિચાર ને ગાંધી ગિરિ ના રૂપમાં પરિવર્તિત કરી.
ગાંધીના 11 મહાવ્રતો નું પાલન આજે બાળકો સમજ પૂર્વક કરે છે.
ગાંધીજી ની વાત ને સમજ પૂર્વક સાંભળી અનુસરણ કરે છે.
મારી શાળા Vasadva પ્રા.શાળા જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી આદર્શ શાળા છે.આ શાળામાં ગાંધી દર્શન કરી શકાય.
પ્લાસ્ટિક તો છેલ્લા 5 વર્ષથી બંધ છે.ગાંધીના સત્ય અહિંસા અને સત્યાગ્રહ ના શસ્ત્રો વડે કોઈ પણ જંગ ગાંધી ગિરિ ના માધ્યમ થી જીતી શકાય છે.
અસ્તુ.
kaushikkumar p Prajapati
Vasadva pri સ્કૂલ
Htat principal