Gujarati Quote in Religious by Krutika

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાત્રિ એટલે ગરબા રમવા અને ઉપવાસ કરવો
પણ કેમ?
વિચાર્યું છે??
શ્રાદ્ધ માં ખીર ખાવાથી પણ શરીરની ગરમી ઓછી ના થાય તો એ દુર કરવા ખુલ્લા મેદાનમાં ગરબા રમવામાં આવે છે જેથી ઝાકળ અને પરસેવા થી વધેલા પિત નું શમન થાય છે તેમજ આ ઋતુમાં બિમારીનું પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ કરવાથી બિમારી દુર ભાગી જાય છે. શરદ પૂનમ માં દુધ પૌહા અને પછી ઘારી ખાવાનો મૂળ હેતુ પિત શમન કરવાનો જ છે.
કૃતિકા

Gujarati Religious by Krutika : 111263906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now