Gujarati Quote in Blog by Reshma Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ પણ એક સંબંધને સંપૂર્ણપણે ઈમાનદારીથી અને વિશ્વાસથી ઉછેરવાની જવાબદારી બંને પક્ષે રહેલી છે એકમેકની હાજરીમાં કે ગેરહાજરીમાં એ સંબંધને કેટલો નિષ્ઠાથી જીવવો એ બંને પક્ષે વિચારવું રહ્યું . દરેક સંબંધ નાજુક છે. જેમ પોલિયોનાં બે ટીપાં એક જિંદગીને પાંગળી થતાં રોકી લે છે, તેવી જ રીતે પ્રેમ અને સમજણનાં બે ટીપાં એક સંબંધને પાંગળો થતાં રોકી લે છે. (રેશમ ?)

Gujarati Blog by Reshma Patel : 111260355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now