Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં આ દોષના કારણે થઇ શકે છે ગંભીર બીમારી

આજકાલ લોકો તેમના ઘરને સુંદર અને આકર્ષિત બનાવવા માટે નવી-નવી રીત અપનાવે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેને આ વાત અંગે ખબર નથી કે ઘરને બનાવતા સમયે વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અસ્થાયી બનાવટના કારણે ઘર પરિવાર પર નેગેટિવીટી અસર કરવા લાગે છે અને સકારાત્મકતા ધીમે-ધીમે દૂર જતી રહે છે.
એટલું જ નહીં, તેના કારણે ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેમા સૌથી મોટી અને ગંભીર બીમારી કેન્સર સામેલ છે. વાસ્તુ એક્ષપર્ટનું કહેવું છે જે લોકોને કેન્સર હોય છે તે લોકોના ઘરમાં ઓછામાં ઓછા બે વાસ્તુ દોષ જરૂર હોય છે. તેમાથી એક વાસ્તુ દોષ ઘરના ઇશાન કોણ વાળા ભાગમાં જરૂર હોય છે. જેમ કે ઘરનો ઇશાન કોણ ગોળ હોવો, કટ થયેલો હોવો, દબાઇ ગયેલો હોવો કે જરૂરિયાતથી વધારે ઇશાન કોણ મોટો હોવા પર ઘરની અન્ય દિશાઓની તુલનામાં ઇશાન કોણ ઉંચો હોવો.

તે સિવાય એવું પણ કહેવાય છે કે શરીરના કયા ભાગમાં કેન્સર હશે તે નિર્ભર કરે છે ઘરના અન્ય વાસ્તુદોષ પર, જે ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશા કે આગ્નેય, વાયવ્ય અને નૈઋત્ય કોણમાં હોય છે.
RELATED ARTICLES
Sandઆજકાલ લોકો તેમના ઘરને સુંદર અને આકર્ષિત બનાવવા માટે નવી-નવી રીત અપનાવે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેને આ વાત અંગે ખબર નથી કે ઘરને બનાવતા સમયે વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અસ્થાયી બનાવટના કારણે ઘર પરિવાર પર નેગેટિવીટી અસર કરવા લાગે છે અને સકારાત્મકતા ધીમે-ધીમે દૂર જતી રહે છે.
એટલું જ નહીં, તેના કારણે ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેમા સૌથી મોટી અને ગંભીર બીમારી કેન્સર સામેલ છે. વાસ્તુ એક્ષપર્ટનું કહેવું છે જે લોકોને કેન્સર હોય છે તે લોકોના ઘરમાં ઓછામાં ઓછા બે વાસ્તુ દોષ જરૂર હોય છે. તેમાથી એક વાસ્તુ દોષ ઘરના ઇશાન કોણ વાળા ભાગમાં જરૂર હોય છે. જેમ કે ઘરનો ઇશાન કોણ ગોળ હોવો, કટ થયેલો હોવો, દબાઇ ગયેલો હોવો કે જરૂરિયાતથી વધારે ઇશાન કોણ મોટો હોવા પર ઘરની અન્ય દિશાઓની તુલનામાં ઇશાન કોણ ઉંચો હોવો.

તે સિવાય એવું પણ કહેવાય છે કે શરીરના કયા ભાગમાં કેન્સર હશે તે નિર્ભર કરે છે ઘરના અન્ય વાસ્તુદોષ પર, જે ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશા કે આગ્નેય, વાયવ્ય અને નૈઋત્ય કોણમાં હોય છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111255159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now