*કોઇના પર ગુસ્સો આવે તો બોલતાં પહેલાં થોડો બ્રેક લો*
*૧.* જો એ વ્યક્તિ તમારાથી નાની હોય તો ૧ થી ૧૦ ગણો પછી બોલો.
*૨.* જો એ વ્યક્તિ તમારા જેટલી જ હોય તો ૧ થી ૩૦ ગણો પછી બોલો
*૩.* જો એ વ્યક્તિ તમારા થી મોટી હોય તો ૧ થી ૫૦ ગણો પછી બોલો
*૪.* *જો એ વ્યક્તિ તમારી "પત્ની" હોય તો ગણતરી ચાલુ જ રાખો.... બોલવાની હિંમત ના કરતા....!!*
*૫.* *જો એ વ્યક્તિ તમારા "પતિ" હોય તો સીધો એટેક કરો ....!!ગણતરી ગયી તેલ લેવા...!!!*????