Gujarati Quote in Motivational by Bharat Ahir

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક

આદશોૅ નું ઘડતર કરાવે તે તો છે શિક્ષક
સંસ્કારો નું સિંચન કરે તે તો છે શિક્ષક
સાદગી નો સતત એહસાસ કરાવે તે શિક્ષક
રાષ્ટ્રહિત નો વિચારે કરે તે તો છે શિક્ષક
ભૂલ ન હોય તો પણ પ્રાયશ્રિત કરે તે શિક્ષક
સચ્ચાઈ ની સાથે ઉભો રહે તે તો છે શિક્ષક
સારા સમાજ ની રચના ની આધારશિલા શિક્ષક
આત્મીયતા ની પૂર્તિ કરાવે તે તો છે શિક્ષક
આપણે સૌ નસીબદાર કે આ વ્યવસાય મા છીએ
એક દિવસ યાદ કરી સમાજ ઋણ તો ચુકવે છે
જેના ઘડતર માં ગુરુજી ઓ એ યોગદાન આપ્યું
તે અધિકારી બનીને આપણા પર શંકાઓ કરે છે
એવા આજના આપણા દિવસ નિમિત્તે સવૅ ને
શિક્ષક દિન ની હાર્દિક શુભકામનાઓ

?? શિક્ષક ??
?? ??

Gujarati Motivational by Bharat Ahir : 111249242
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now