Gujarati Quote in Microfiction by Bhavesh

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે RTO દ્વારા વાહન નિયમન ના કડક કાયદા સામે અમુક જાગૃત નાગરિકો દ્વારા ધરણાં યોજવામાં આવ્યા., ધરણા મા સમય પસાર કરવા બે જાગૃત નાગરિક આપસ મા ફોરેન ના વાહન નિયમન ના ભરપૂર વખાણ કરતાં હતા.. કે ત્યાના નાગરિકો વાહન નિયમ પાડવામાં બહુ ચુસ્ત માટેજ ત્યાં આટલી સરસ ટ્રાફિક રૂલ્સ પ્રત્યે સેલ્ફ ડિસિપ્લિન છે....

સાંભળેલુ એક સુંદર વાકય
તમને દેશે શું આપ્યું??.. તે કરતા તમે દેશને શું આપ્યું??.. તે દિશામાં વિચારો

Gujarati Microfiction by Bhavesh : 111249218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now