એક ક્રોધી વ્યક્તિ નો ક્રોધ એની તાકાત છે કે કમજોરી,એક અભિમાની વ્યક્તિ નું અભિમાન એની તાકાત બને છે કે કમજોરી,લાલચ, ડર કે પછી બીજી ખોટા સ્વભાવ માણસ ને ફક્ત કમજોર જ બનાવે છે.પણ અફસોસ માણસ પ્રેમ , વિશ્વાસ, સમજણ ઉપર જેટલો ભરસો નથી તેના કરતાં આ બધી ખોટી આદત ઉપર વધારે ભરસો છે.