રૂડો અવસર...
આવ્યો આવ્યો
રૂડો અવસર આવ્યો
ગણ ગણપતે નમ:
ગજાનંદ
વક્રતુંડ
ગણેશા..
પૂજું હુ તુજને
ધરૂ હુ જાસુદ
પ્રિય તુજને
ધરૂ હુ મોદક
પ્રિય તુજને
સોહે તુ વક્ર સૂંઢે
લાલ કેશરીએ રંગે,
મુજ મન બાપા
તુજ શણગાર
મૂષક સંગ લાગે.
વંદુ હુ ગણેશા
આ રૂડા અવસરે?
???
જયશ્રી.પટેલ
૨/૯/૧૯