આપણે ઘરમાં નળ બગડે તો રિપેર કરાવીએ છીએ
વરસે એકાદ- બે વાર ગંદી ટાંકીને સાફ પણ કરીયે છીએ જેથી નળમાં ચોખ્ખું પાણી ફોર્સથી આવે
તેવી જ રીતે શરીરરૂપી ઘરમાં પણ અવરોધ આવતા રોગો ઉત્પન્ન થાય છે પણ રોગોત્પતિ ના થાય તે માટે ટાંકીની સફાઇની જેમ શરીરની સફાઇ કેમ નથી કરાવતા???
આવો વર્ષ માં એક વાર શરીરની સફાઇ માટે પંચકર્મ કરાવીએ
એ ના કરી શકીયે તો મહિને એક વાર રાત્રે હરડે કે ત્રિફલા તો લેતા શીખીયે
-કૃતિકા