Gujarati Quote in Poem by Megha Rawal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

inspired by Nidhi m big fan of Nidhi.
નાંકાકડો પ્રયત્ન..
નથી મળતી સાચી લાગણી જે તું કમાયો,
ભલે ને હું તારા માં શૂન્ય,
ને તું મુજ માં આખો સમયો.
વાટ જોતી હતી જે પળ ની એ પળ હાથ આયો.
ભલે ને હું તારા એ પળ નો ન હતી હિસ્સો.
મારો તો એ પળ બસ તારો જ કેહવાયો.
નથી મળતી સાચી લાગણી જે તું કમાયો.....
સ્પર્શી ગયો હદય થી હદય નો એ ધબકારો
ભલે ને હું ન હતી તારા હદય નાં એ ધબકાર માં,
હર્દય મારો તો એ પળ તારા માં ધબકાયો.
નથી મળતી સાચી લાગણી જે તું જે કમાયો.
પોરવી મારા હાથ માં હાથ એ સહજ મલકાયો.
ભલે ન હતી એ ની હથેળી માં મારી રેખાઓ.
એ શૂન્ય, એ પળ, એ સ્પર્શ તારો મુજ માં
છલોછલ ભરાયો.
નથી મળતી સાચી લાગણી જે તું કમાયો.
ભલે ને હું તારા માં શૂન્ય..
ને તું મુજ માં આખો સમાયો..
મેઘા....✍

Gujarati Poem by Megha Rawal : 111241297
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now