ઓરે દિવાની...
તને લાગે છે કે તુ જા સે તો
તારા વિરહમાં હું
બોટલો પીને ઠોકરો મારીશ
ના ઓ દિવાની તારી સમજ છે આ ખોટી ,
જો તુ બને કોઇ ઘરની સીતા
તો હું શું કામ બનું દેવદાસ રે,
જોતું ચલાવે એક ઘર
તો હું શું કામ ઉજારુ મારુ દિલનુ ઘર,
તારા એક દિલમાં જગા ન હતી મારી
પણ લાખો દિલોમાં જગા
મારી હું બનાવીશ ઓ દિવાની,
તું ભુલીને મને જીવે છે
તો હું તને ભૂલી જઈશ એ
ભુલથી પણ ના વિચાર તી,
તને યાદ કરી ને આખી દુનિયા ને
પ્રેમમાં ભિજાંવીસ
ઓ રે દિવાની
રાધા ભલે ન હોય કૃષ્ણની
અંતમાં તો કૃષ્ણ ની જ દિવાની,
હિના પટેલ...