હતી અમારી ભાઈ-બહેનની જોડી
કરતા હતા આખા ઘરમા દોડા દોડી
કરતા હતા આખો દિવસ ધીંગા મસ્તી
મારુ એને હું અને ઍ જોરથી રડતી
કરું હું જો કોઈ શરારત કોઇવાર
તો ચાડી ખાઈને ખવડાવતી માર
ચાલતી કાયમ અમારે કિટ્ટા બુચ્ચા
અને ભરતી ઍ મને નખ્ખોરિયા
ખેંચતો તો હું એના વાળ
અને દેતો હતો એને ગાળ
પડતો હતો હું ક્યારેક માદૉ
તો રડીને સુજી જતી એની આંખો
કોલેજ વખતે આવતી હતી એની બહેનપણીઓ
અને છલકી ઉઠતી હતી મારી લાગણીઓ
ક્યારેક હું કરી લેતો ડેરીંગ
અને કહેતો,કરાવી દે મારુ સેટીંગ
સજી છે જિંદગી આપણા સબંધોથી
દિલથી બહુ જ કરીબ છે તુ બહેનિ
Dedicated to all cute and lovely SIS from all Naughty BRO...
#priten 'screation#